ભારતમાં ઓલા, ઉબેરને પીક અવર્સમાં બે ગણુ ભાડુ વસૂલ કરવાની છૂટ

ભારતમાં ઓલા, ઉબેરને પીક અવર્સમાં બે ગણુ ભાડુ વસૂલ કરવાની છૂટ

ભારતમાં ઓલા, ઉબેરને પીક અવર્સમાં બે ગણુ ભાડુ વસૂલ કરવાની છૂટ

Blog Article

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે ઉબેર, ઓલા અને રેપિડો જેવા કેબ એગ્રેગેટર્સને પીક અવર્સ દરમિયાન બેઝ ભાડાના બે ગણા સુધીનું ભાડુ વસૂલ કરવાની છૂટ આપી છે. હાલમાં એપ આધારિત આ ટેક્સી સર્વિસ કંપનીઓ માટે આ મર્યાદા 1.5 ગણા ભાડાની છે. નોન પીક-અવર્સ દરમિયાન બેઝ ભાડાના ઓછામાં ઓછું 50 ટકા ભાડુ રાખવું પડશે.

Report this page